BMC Property Tax Department - Online New Assessment Entry Form
નોંધ: પીળાકલર માં દર્શાવેલ ખાના માં ફરજીયાત એન્ટ્રી કરવી.
ફોર્મ વિગતો
વોર્ડ નું નામ:
ALL
01 - વડવા - બ
02 - કણબીવાડ
03 - ક.પરા-રૂવા
04 - ઉ.કૃષ્ણનગર-રૂવા
05 - દ.કૃષ્ણનગર-રૂવા
06 - તખ્તેશ્વર - નવાપરા
07 - પીર છલ્લા
08 - વડવા - અ
09 - કુંભારવાડા-નારી
10 - ચિત્રા - ફુલસર
11 - પાનવાડી
12 - વડવા - ક
13 - ઘોઘા સર્કલ-રૂવા-અકવાડા
14 - ઉ.સરદારનગર-તરસમિયા-અકવાડા
15 - દ.સરદારનગર-તરસમિયા-અધેવાડા
16 - કાળીયાબીડ
17 - બોરતળાવ-સિદસર
બ્લોક નં:
હાઉસ નં:
સબહાઉસ નં:
Your Provisional Key:
જુનો કી નં:
મિલ્કત માલિક / ભાડુઆત નું નામ તથા વિગત
(SurName)
(Name)
(Father/Husband Name)
Owner Name 1:
Owner Name 2:
Renter Name 1:
Renter Name 2:
Plot No.:
Flat/Shop No.:
Address:
Postal Address:
(અટક)
(નામ)
(પિતા/પતિ નું નામ)
માલિક ૧:
માલિક ૨:
ભાડુઆત ૧:
ભાડુઆત ૨:
પ્લોટ નં:
ફ્લેટ/શોપ નં:
સરનામું:
ટપાલ સરનામું:
સીટી સર્વે નં:
ટી. પી. સ્કીમ નં/ફાઈનલ/સબ પ્લોટ નં:
ફોન નંબર:
મોબઈલ નંબર:
ઈ-મેલ એડ્રેસ:
ક્ષ્રેત્રફળની વિગત
ઓપન પ્લોટ છે?:
Y
N
ઓપન પ્લોટ નું ક્ષેત્રફળ:
ટોટલ પ્લોટ નું ક્ષેત્રફળ:
કાર્પેટ એરિયા(Sq. mt.)
બાંધકામ નં વર્ષ
રિમાર્ક
Basement/L.G.F
Ground Floor/L.G.F
1st Floor
2st Floor
3rd Floor
4th Floor
5th Floor
Total
Other Floors
મિલ્કત ની માહિતી
મિલકતનો હેતુ સ્થળે(ઉપયોગ):
રહેણાક
બિનરહેણાક
RT1 - 'સ્વતંત્ર બંગલો'
(૨૦૦ ચો. મી. કે તેનાથી વધુ જમીનમાં પ્લોટ વિસ્તારમાં બાંધવામાં આવેલ સ્વતંત્ર બંગલા પ્રકાર ની ઇમારત.)
RT2 - 'સ્વતંત્ર મકાન અને ટેનામેન્ટ'
(૧૨૫ ચો. મી. થી ૨૦૦ ચો. મી. સુધીના પ્લોટ વિસ્તાર માં બાંધવા માં આવેલ સ્વતંત્ર મકાન કે ટેનામેન્ટ હોય તેવી રહેણાંક ની ઇમારત.)
RT3 - 'ટેનામેન્ટસ અથવા રો-હાઉસ અથવા લકઝરીયસ ફ્લેટ'
(૧૨૫ ચો. મી. થી ઓછી જમીનમાં આવેલ રહેણાંકનાં મકાન અથવા ૭૫ ચો. મી. થી વધુ કાર્પેટ એરિયા નો ફ્લેટ.)
RT4 - 'ફ્લેટ'
(૭૫ ચો. મી. થી ઓછા કાર્પેટ એરિયા નો ફ્લેટ.)
RT5 - 'ઝુપડું અથવા કાચું મકાન'
(સ્લેબ સિવાય ના છાપરા વાળી અને કાચા ચણતર વાળી ઇમારત.)
NU1 - ૨૦ કે તેથી વધુ રૂમ ધરાવતી એર કન્ડીશન્ડ તમામ હોટલો, તમામ પ્રકારના શોપીંગ મોલ્સ, તમામ પ્રકાર ના શો-રૂમ અને તેની સાથે સંકળાયેલ માર્કેટિંગ/ટ્રેડીંગ માટેની ઓફીસ, કેન્દ્ર સરકારની કચેરી, રાજ્ય સરકારની કચેરી, સ્થાનિક મંડળોની કચેરી, જ્વેલરી શોપ, બેંક, બેન્કિંગ સર્વિસીસની ઇમારતો, વીમા કંપનીઓની ઇમારતો, કોલ સેન્ટરો, શેર અને સ્ટોક ટ્રેડીંગ બોલ્ટસ, વાણીજ્ય અને અથવા ઔધ્યોગિગ એકમોની/ ઓઈલકંપનીની/ વિવિધ કોર્પોરશનની કોર્પોરેટ અને માર્કેટિંગ કચેરીઓ, પેટ્રોલ પંપ, મોબઈલ ફોનટાવર, આ ખંડના બીજા કોઈ પણ પેટાખંડમાં આવતી ન હોય તેવી ઇમારતો ઉપરાંત આ હેતુ માટે ,.શ્રી વખતોવખત નક્કી કરે તેવી આ પ્રકાર ની ઇમારતો.
NU2 - ૨૦ થી ઓછી રૂમો ધરાવતી એ.સી. તમામ અન્ય પ્રકારની હોટલો, રેસ્ટોરન્ટ, કેબલ ઓપરેટરોની કચેરી તથા કંટ્રોલ રૂમ, મંડપ/ માઈક/ ઈલેક્ટ્રિક/ ડેકોરેશન કોન્ટ્રાકટરર્સની ઓફિસો તથા ગોડાઉનો, ધંધાદારી ટ્યુશન વર્ગો, મલ્ટીપ્લેકસ થીયેટરો અને તેવી ઇમારતો સંલગ્ન હોય તેવા હેતુવાળી મિલ્કત, ટાઈપીંગ સંસ્થા, તમામ પ્રકાર ની માર્કેટ, હેલ્થ સેન્ટર, મેરેજ હોલ્સ, વિડીઓ થીએટરસ તથા પાર્લેર્સ, ખાનગી સ્પોર્ટ્સ સ્ટેડીયમ, મનોરંજન ના સ્થળો, ઓપેન એર થીએટર, ક્લબ હાઉસ, જીમખાના, ખાનગી દવાખાના, હોસ્પિટલ, કલીનીક, કન્સલ્ટીંગ રૂમ, પ્રસુતિગૃહ, લેબોરેટરી, ડીસ્પેન્સરી, બ્લડબેંક, મેડીકલ, ડાયગ્નોસ્ટીક સેન્ટર જેવા કે, એમ.આર.આઈ. સેન્ટર, સીટી સ્કેન સેન્ટર વગેરે, ક્લબની મેસ, લોજિંગ એન્ડ બોર્ડીંગ, ગેસ્ટ હાઉસો, પાર્ટી પ્લોટ, (કોમ્યુનીટી હોલ સિવાય) ઉપરોક્ત ઇમારતો ના ગોડાઉન તથા વેરહાઉસીંગ તથા સ્ટોર અને ઇમારતોમાં તેને સંલગ્ન હોય તેવા પ્રકારની ઇમારતો ઉપરાંત .શ્રી વખતોવખત નક્કી કરે તેવી આ પ્રકાર ની ઇમારતો.
NU3 - ઇન્ડસ્ટ્રીયલ યુનિટો, ફેકટરીઓ, વીજળી કંપનીનું પાવર હાઉસ, વીજળી સબ સ્ટેશન, હીરાના પોલિશિંગ પ્રોસેસિંગ અને એસોટીંગ યુનિટો, પ્લાસ્ટિક ફેકટરીઓ એરેટેડ વોટર ફેકટરી, બ્રિક અને સિરામિક વર્કસ, ઈંટના ભઠ્ઠા તથા ફાયર બ્રિકસ વર્કસ, સિમેન્ટ ની વસ્તુઓ, કલે બનાવવાના એકમો, કેમિકલ ફેકટરી, કન્ફેશનરી, ડેરી ડીસ્ટીલીયર, ફાઉંન્ડરી, ફ્લોર ફેકટરી, આયર્ન ફેકટરી, ઝીંક ફેકટરી, સિલ્વર ઓનાર્મેન્ટ ફેકટરી, જગરી બનાવવાનું એકમ, લેધર મેનુંફેક્ચરીંગ યુનિટ, ચુના ચક્કી, ચુના ભઠ્ઠી, ઓઈલ એક્સટ્રેશન, પેપર મેન્યુ. પોટરી, સગોળ મેન્યુ, સુગર મેન્યુ, ટીન ફેક્ટરી, તમાકુ ફેક્ટરી, સર્વિસ સ્ટેશન, ફેક્ટરી ઓટો ગેરેજ, સર્વિસ સ્ટેશન, પાવરલૂમ, હેન્ડલૂમ, બોન ફેક્ટરી, કોટન સ્પીનીંગ, ડાઈગ તથા બ્લીચીંગ, તમામા પ્રકાર ના પાન મસાલા તથા મુખવાસ ની ફેક્ટરી, લેધર પ્રોસેસિંગ, સ્ક્રીન પ્રોસેસિંગ, સ્ટાર્ચ પ્રોસેસિંગ, વુલ પ્રોસેસિંગ, ગોડાઉન, ફેક્ટરી વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, લાકડાંના પીઠા, ભઠીયારખાના, રેપરીંગ વર્કસ, નર્સરી(ફૂલછોડ), એનિમલ માર્કેટ, ઢોર ના તબેલા, પોલ્ટ્રીફાર્મ, ઘાસના દંગા, વે બ્રીજ, બાઇન્દીંગ પ્રેસ, પ્રિન્ટીંગ પ્રેસ, પ્રોસેસ સ્ટુડીઓ, ફોટો સ્ટુડીઓ, કોમન એફલ્યુંઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઉપરોક્ત ઇમારતો ના ગોડાઉન તથા વેર હાઉસિંગ તથા બીજા તમામ પ્રકાર ના પ્રોડક્શન અને પ્રોસેસિંગ કરતા ઔદ્યોગીક એકમ ની ફેક્ટરી પ્રીમાઈસીસમાં આવેલી હોય તેવી તથા કોઈપણ પ્રકારનાં સેવાકીય વ્યવસાયોની કામગીરી જગ્યાઓ તથા કચેરીઓ ઉપરાંત કમિ .શ્રી વખતોવખત નક્કી કરે તેવી આ પ્રકાર ની સઘળી ઇમારતો.
NU4 - સોનીકામ, લુહારીકામ, સુથારીકામ, કુંભારીકામ, દરજીકામ, વાળંદકામ, ધોબીકામ, મોચીકામ, સાઇકલ રિપેરિંગ, ઓંટોમોબાઈલ્સરિપેરિંગ મજુરીકામ ઇલેક્ટ્રિકકામ, મીકેનીકલ રીપેરીંગ મજુરી કામ, વિગેરે કારીગર વર્ગ ની કામ ની જગ્યા કે દુકાનો, ખાનગી નર્સરી(બાલ મંદિર) ખાનગી શાળાઓ, ખાનગી કોલેજો, કિન્ડર ગાર્ડન, આર્ટ ગેલેરી, કોમ્યુનીટી હોલ,(જ્ઞાતિની વાડી/સમાજ), પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય હેતુ માટે ચલાવતી હોસ્પિટલો, દવાખાનાં, કલીનીક, પ્રસુતિગૃહ, લેબોરેટરી, ડીસ્પેન્સરી, બ્લડબેંક, એમ.આર.આઈ. સેન્ટર, સીટીસ્કેન સેન્ટર, કેટ સ્કેન સેન્ટર, નોન ગ્રાન્ટેબલ શાળાઓ, ઇમારતોમાં તેને સંલગ્ન હોય તેવા હેતુ વળી ઇમારતો ઉપરાંત કમિ .શ્રી વખતોવખત નક્કી કરે તેવી આ પ્રકાર ની સઘળી ઇમારતો.
NU5 - પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવતી ગ્રાન્ટેબલ શાળાઓ, પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવાતી હોય તેવી બોર્ડીંગ, લોજિંગ, યુનિવર્સીટી કેમ્પસ તથા યુનિવર્સીટીની કચેરીઓ, શેક્ષણિક એકમો, હોસ્ટેલ વિગેરે, ધર્મશાળાઓ, આશ્રમો, પથિકાશ્રમ તથા આવી ઇમારતો અને તેને સંલગ્ન હોય તેવા હેતુ વાળી ઇમારતો ઉપરાંત કમિ .શ્રી વખતોવખત નક્કી કરે તેવી આ પ્રકાર ની સઘળી ઇમારતો.
NU6 - મંદિર, મસ્જીદ, દેરાસર(જૈન મંદિર), ચર્ચ, રોઝા, કબર, ગુરુદ્વારા(શીખ મંદિર) અપાસરા, દરગાહ, પારસી અગિયારી, કોઈ પણ કબ્રસ્તાન કે સ્મશાન ગૃહ કે અંતિમ સંસ્કાર ના સ્થળો, સમાધિ, કુવો, હવાડો, હમામખાના(જાહેરબાથ), જાહેર જાજરૂ, જાહેર મુતરડી, માટીના અખાડા, ઓવર હેડ, પાણી ની ટાંકી, વોટર પંપ રૂમ, ડ્રેનેજ પંપીંગ સ્ટેશન, ધોબીઘાટ, કોઈપણ ધાર્મિક પાઠશાળા, નિ:શુલ્ક પાણીના પરબ, રાષ્ટ્રીય કે રાજ્ય હસ્તક ના સ્મારકો, ગ્રંથાલય(લાયબ્રેરી), મુસાફરખાના, દેશી અખાડા, ભિક્ષુક ગૃહ, ગૌશાળા, પાંજરાપોળ, અનાથાશ્રમ, વૃધાશ્રમ, સેનેટોરિયમ, પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માત્ર સખાવતી હેતુ ધરાવતી સામાજિક સંસ્થાઓ જેવીકે નારી સંરક્ષણ તથા ઉત્થાન ગૃહ, ઘરડાઘર, બહેરામૂંગા, અંધજન, મંદબુદ્ધિ, શારીરિક ખોટખાંપણ વાળી વ્યક્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ, મહાનગરપાલિકા ની માલિકી, ભોગવટા, વપરાશની કે કબ્જા હેઠળની તમામ મિલકતો ઉપરાંત કમિ .શ્રી વખતોવખત નક્કી કરે તેવી આ પ્રકાર ની સઘળી ઇમારતો.
NS1 - જેની દીવાલો પાકી, છત આર.સી.સી બનેલી હોય અથવા દીવાલો વગર માત્ર કોલમ બીમ ઉપર આર.સી.સી ની છત હોય તેવી રહેણાંક સિવાય ની ઇમારતો.
NS2 - જેની દીવાલો પાકી, છત આર.સી.સી ન હોય પરંતુ કોરુંગેટેડ શીટ અથવા સિમેન્ટ શીટ કે અન્ય પ્રકાર ના શીટ કે મેંગલોરી કે દેશી છાપરાવાળી અને પાકી કે અન્ય સ્વરૂપની દીવાલો ધરાવતી હોય તેવી રહેણાંક સિવાય ની ઇમારતો.
NS3 - ખુલ્લી ઇમારત અથવા શેડ એટલેકે આર.સી.સી કે કોઈ પણ પ્રકાર ની છત ધરાવતી પરંતુ દીવાલો વગરના ખુલ્લા શેડવાળી રહેણાંક સિવાય ની ઇમારતો.
'RO1 - માલિક'
'RO2 - ભાડુઆત'
NO1 - 'માલિક'
NO2 - 'ભાડુઆત'
(દફચ અને દફ સમાવેશ ન થતી મિલ્કત)
NO3 - 'ભાડુઆત'
(બેંક, એલ.આઈ.સી. ની કચેરી, લીમીટેડ કંપનીની કચેરી)
NO4 - 'ભાડુઆત'
(મોબાઈલ ટાવર)
લાગુ પડતી તારીખ:
બાંધકામ નું વર્ષ:
(yyyy)
સરકારી મિલ્કત(Y/N):
સરકારનો પ્રકાર:
વપરાશ:
Full
Half
No Usage
વિધવા માફી (Y/N):
Exમિલેટ્રી (Y/N):
લેટ્રોસી?(Y/N):
કેટલ યાર્ડ?(Y/N):
બિન રહેણાકના વપરાશ પરિબળ/માળખું વર્ણન:
City Survey Office Code:
City Survey Office Name:
City Survey Ward:
City Survey No.:
Tikka No.:
Gam Tal Assessment No.:
Revenue Survey No.:
Revenue Survey Block No.:
Attach Scanned Documents
Title
Choose File